રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી પ્રાણીઓ માટે જાણીતો પ્રેમ ધરાવે છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. તેઓનો પ્રી-વેડિંગ સેરેમની જામનગરમાં કંપનીના રિલાયન્સ કોમ્પ્લેક્સ ખાતે 1લી થી 3જી માર્ચ દરમિયાન યોજાઈ હતી. આ પહેલા અનંત અંબાણીએ તેમના ફેવરિટ પ્રોજેક્ટ વંતરા પ્રોજેક્ટ વિશે...
કેટલી મહિલાઓ, કેટલા પુરૂષો અને પહેલીવાર મતદારો નક્કી કરશે સત્તા પર કોણ બેસશે, જાણો કુલ મતદારોની વિગતો
લોકશાહીના સૌથી મોટા તહેવાર લોકસભા ચૂંટણી 2024ની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. ફરી એકવાર મતદારોને તેમના મતની શક્તિ બતાવવાની તક મળી છે. આ મતદારો ન માત્ર ભારતને વિશ્વની સૌથી મોટી લોકશાહી બનાવે છે, પરંતુ તેમને આવનારા વર્ષો માટે દેશના ભાવિને ઘડવાની તક પણ આપે છે. તમને જાણીને નવાઈ લાગશે કે ભારતમાં મતદારોની સંખ્યા યુરોપની કુલ...
ચૂંટણી પહેલા જ મોદી સરકારની સૌથી મોટી ભેટ, મહિલાઓને મળશે 8 લાખ રૂપિયાનો લાભ! જલ્દી ઉઠાવી જ લો
હાલમાં જ લોકસભા ચૂંટણી આવવાની છે અને આજે બપોરે 3 વાગ્યે તારીખો જાહેર થવાની છે. ત્યારે તૈયારીઓ પણ તેજ કરી દેવામાં આવે છે. મોદી સરકાર મહિલાઓ માટે ખાસ સ્કીમ લાવી છે. આ યોજના આગામી નાણાકીય વર્ષ એટલે કે વર્ષ 2024-25 માટે છે. આ યોજનાની પ્રક્રિયા એપ્રિલથી શરૂ થશે. ‘મહિલા ખેડૂતો’ આ યોજનાથી 800000 રૂપિયા સુધી...
લોકસભા ચૂંટણી: આદર્શ આચારસંહિતા શું છે? આજથી આખા દેશમાં લાગૂ થશે, જાણો નિયમો અને શરતો
ચૂંટણી પંચ આજે દેશના ‘ચૂંટણી મહાકુંભ’ની તારીખોની જાહેરાત કરવા જઈ રહ્યું છે. લોકસભા ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ દેશમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ જશે. આદર્શ આચાર સંહિતા અનુસાર મંત્રીઓ અને અન્ય સરકારી અધિકારીઓ કોઈપણ સ્વરૂપે નાણાકીય અનુદાન જાહેર કરી શકતા નથી. સત્તામાં રહેલા પક્ષની તરફેણમાં મતદારોને પ્રભાવિત કરવાની અસર હોય તેવા કોઈ પ્રોજેક્ટ કે યોજનાની...
ઘરની મીઠાઈ પણ ખીચડી જેવી લાગે અને ગંદી ખીચડી… લોકસભામાં ટિકિટ ન મળતા નિતિન પટેલનો ઉભરો બહાર આવ્યો!
લોકસભા ચૂંટણી 2024ને લઈને આખા દેશની સાથે સાથે ગુજરાતમાં પણ રાજકીય હલચલો વધી ગઈ છે. ક્યાંક લોકો પોતાનો રોષ ઠાલવી રહ્યા છે તો ક્યાંક નેતાઓ દિલ હળવું કરી રહ્યા છે. લોકસભા ચૂંટણી 2024ની તારીખો ભલે જાહેર ન થઈ હોય પરંતુ રાજકારણીઓએ તેમની કસરત શરૂ કરી દીધી છે. સૌથી પહેલા વાત કરીએ નીતિન પટેલની કે જેમના...
‘CAA કાયદો ક્યારેય પાછો નહીં લેવાય’અમિત શાહે વિપક્ષને નિશાને લઇને આપ્યો સ્પષ્ટ જવાબ
કેન્દ્ર સરકાર દ્વારા નાગરિકતા સંશોધન કાયદો (CAA) ને સૂચિત કર્યા પછી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ફરી એકવાર સ્પષ્ટ કર્યું કે આ કાયદો ક્યારેય પાછો ખેંચવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે ભાજપની આગેવાનીવાળી સરકાર આની સાથે ક્યારેય સમજૂતી નહીં કરે. ANIને આપેલા ઈન્ટરવ્યુમાં અમિત શાહે કહ્યું કે આપણા દેશમાં ભારતીય નાગરિકતા સુનિશ્ચિત કરવી એ અમારો...
લોકસભા ચૂંટણીને લઈને મોટા સમાચાર :આ તારીખે લાગુ થશે આચારસહિંતા ? ECએ ટોચના અધિકારીઓએ….
લોકસભા ચૂંટણીની જાહેરાતનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આવી સ્થિતિમાં હવે ગમે ત્યારે તેની જાહેરાત થઈ શકે છે. હાલમાં મળી રહેલા સંકેતો અનુસાર 16 અથવા 17 માર્ચે તેની જાહેરાત થઈ શકે છે. 2019માં 10 માર્ચે જ લોકસભા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. જો કે આ પહેલા ચૂંટણી કમિશનરની બંને ખાલી જગ્યાઓ ભરી શકાશે. આના સંદર્ભે...
ભાજપની બીજી યાદી જાહેર:હસમુખ પટેલ-રંજનબેન રિપીટ, ભાજપના હાલના આટલાસાંસદનું પત્તું કપાયું, 26માંથી 22 નામ જાહેર, 4 બાકી
ભાજપની બીજી યાદીના 7 ઉમેદવારો સીટ ઉમેદવાર અમદાવાદ ઈસ્ટ હસમુખ પટેલ છોટાઉદેપુર જસુ રાઠવા ભાવનગર નિમુબેન બાંભણીયા વડોદરા રંજન ભટ્ટ વલસાડ ધવલ પટેલ સાબરકાંઠા ભીખાજી ઠાકોર સુરત મુકેશ દલાલ કોંગ્રેસ બાદ ભારતીય જનતા પાર્ટીએ પણ આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને 72 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. જેમાં ગુજરાતમાંથી 7 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી...
નવા લગ્ન થયેલ લોકો સિવાય આ લોકોએ હોલિકા દહન ન જોવું જોઈએ, આ છે તેની પાછળનું કારણ.
અબજો રૂપિયાના ચૂંટણી ફંડ પરથી ઉઠ્યો પડદો, જાણો શું છે SBIના ઈલેક્ટોરલ બોન્ડ ડેટામાં
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના ચેરમેને સુપ્રીમ કોર્ટમાં એક સોગંદનામું દાખલ કર્યું છે, જેમાં જણાવ્યું છે કે સર્વોચ્ચ અદાલતના આદેશના પાલનમાં, દરેક ચૂંટણી બોન્ડની ખરીદીની તારીખ, ખરીદનારનું નામ અને તેની કિંમત ચૂંટણી બોન્ડ ખરીદ્યા છે. ‘ઇલેક્ટોરલ બોન્ડનો ડેટા ચૂંટણી પંચને સોંપાયો’બેંકે એફિડેવિટમાં કહ્યું છે કે તેણે ચૂંટણી પંચને ઈલેક્ટોરલ બોન્ડ રિડેમ્પશનની તારીખ, રાજકીય પક્ષોને મળેલી...