સોમવારે દિલ્હી બુલિયન માર્કેટમાં સોનાની કિંમત 150 રૂપિયા ઘટીને 63,350 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સોનું 63,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. આ સમયગાળા દરમિયાન ચાંદી પણ 400 રૂપિયા ઘટીને 75,500 રૂપિયા પ્રતિ કિલો પર આવી ગઈ છે. નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે સોમવારે દિલ્હી બુલિયન માર્કેટમાં સોનાની...